Tenders

Accounts

MOUs

Visitors Counter

45013542

આત્મા પ્રોજેક્ટ, ભરૂચ તેમજ કૃષિ સંશોધન કેન્દ્ર (ફળ પાકો), જુકૃયુ., મહુવા ના સયુંકત પ્રયાસથી મત્સ્ય વિભાગ તળે ‘મત્સ્યપાલન’ વિષય પર બે દિવસની તાલીમ તા. ૦૫ તથા ૦૬ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીનું આયોજન કાર્યક્રમ.

ફિશરીઝ સંશોધન અને તાલીમ કેન્દ્ર, જુકૃયુ., મહુવામા " વિવિધ પ્રકારના મત્સ્ય પાલન ટેકનિક" વિષય ઉપર બે દીવસ માટે તાલીમનું આયોજન કરેલ છે, જેમાં કુલ ૫૪ તાલીમાર્થીઓ જે  મત્સ્યપાલનતથા મત્સ્ય વ્યવસાય સાથે સંકળાયેલ છે, ફિશરીઝ કોલેજ, વેરાવળ તથા ફિશરીઝસંશોધન કેન્દ્ર, ઓખા થી પ્રોફેસરશ્રીઓ  વ્યાખ્યાન આપવા માટે આવના છે.

Advertisements